આદિવાસી આર્ટિસ્ટ

આદીવાસી સમાજનો યુવા પ્રકાશ ચૌધરી બન્યો ઇન્ડિયાનો ફોટોજેનિક આઇકોન

આદીવાસી સમાજના તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામના પ્રકાશકુમાર ચૌધરીએ તાપી જિલ્લાનું અને આદિવાસી સમાજનું નામ ગર્વથી રોશન કર્યું છે. […]